Pular para o conteúdo
Publicidade

માર્ક 10:6-9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

6 પણ સૃષ્ટિના આરંભથી ઇશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી તરીકે ઉત્પન્ન કર્યાં. 7 એ કારણથી પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીને વળગી રહેશે. 8 અને બન્ને એક દેહ થશે. હવે પછી તેઓ બે નથી, પણ એક દેહ છે. 9 માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    6 પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યાં. 7 એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્ની સાથે જોડાયેલ રહેશે. 8 તેઓ બંને એક દેહ થશે; એ માટે તેઓ ત્યાર પછી બે નહિ, પણ એક દેહ છે; 9 તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.