25 અને જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો, ત્યારે જો તમારે કોઈની વિરુદ્ધ કાંઈ હોય તો તેમને માફ કરો, જેથી આકાશમાંના તમારાં પિતા પણ તમારાં અપરાધ માફ કરે.
Publicidade
માર્ક 11:25
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
25 જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો, એ માટે કે તમારા પિતા જે સ્વર્ગમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.