Pular para o conteúdo
Publicidade

માર્ક 13:1-4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

મંદિરનો નાશ અને અંત સમયની નિશાનીઓ

1 ઈસુ મંદિરમાંથી નીકળતાં હતા, ત્યારે તેમના એક શિષ્યે કહ્યું, "ગુરુજી, જુઓ! કેવાં મોટા પથ્થરો! કેવી ભવ્ય ઈમારતો,"

2 ઈસુએ જવાબ આપ્યો, "શું તમે આ બધી મોટી ઈમારતો જુઓ છો? એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહિ અને દરેક તોડી પાડવામાં આવશે."

3 ઈસુ જૈતુન પહાડની ઉપર મંદિરની સામે બેઠાં હતા, પિતર, યાકોબ, યોહાન અને આન્દ્રિયા એ એકાંતમાં તેમને પૂછયું, 4 "અમને કહે, એ બધું ક્યાંરે થશે? અને એ બધા પુરા થવાનાં હશે ત્યારે શું નિશાની થશે?"

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર જતા હતા. ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે, ‘ઉપદેશક, જુઓ, કેવાં પથ્થર તથા કેવાં બાંધકામો!’ 2 ઈસુએ તેને કહ્યું કે, ‘શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.’"

    3 જૈતૂન પહાડ પર, મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિતરે, યાકૂબે, યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું, 4 ‘અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે કયા ચિહ્ન થશે?’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.