Pular para o conteúdo
Publicidade

માર્ક 14:1,2

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

બેથાનિયામાં ઈસુનો અભિષેક

1 માત્ર બે દિવસ પછી પાસ્ખાપર્વ અને બેખમીર રોટલીનું પર્વ હતું, અને મુખ્ય યાજકો અને નિયમશાસ્ત્રના પંડિતોએ ગુપ્ત રીતે ઈસુની ધરપકડ કરી તેમને મારી નાંખવાનો લાગ શોધતા હતાં. 2 તેઓએ કહ્યું: "પણ પર્વ દરમિયાન નહિ, રખેને લોકો હુલ્લડ કરે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા. 2 તેઓએ કહ્યું કે, ‘પર્વમાં નહિ કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.