34 તેમણે તેઓને કહ્યું, "મારો જીવ મરવા જેવો ઘણો શોકાતૂર છે, તમે અહીં મારી સાથે રહીને જાગતાં રહો."
35 થોડેક આગળ જઈને તેઓએ જમીન પર પડીને પ્રાર્થના કરી કે શકય હોય તો આ ઘડી મારાંથી દૂર થાય. 36 તેમણે કહ્યું, "અબ્બા! પિતાજી! તમને સર્વ શકય છે, આ પ્યાલો મારાંથી દૂર કરો, તોપણ મારી નહિ, પણ તમારી ઇચ્છા પૂર્ણ થાઓ."