Pular para o conteúdo
Publicidade

માર્ક 15:25,33,34,37

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

25 સવારના નવ વાગે તેઓએ તેમને વધસ્તંભે જડયા.

ઈસુનું મૃત્યુ

33 બપોરે, ત્રણ વાગ્યા સુધી સમગ્ર ભૂમિ પર અંધકાર છવાઈ રહ્યો. 34 અને બપોરે ત્રણ વાગ્યે ઈસુએ મોટો ઘાંટો પાડીને કહ્યું, "એલોઈ, એલોઈ, લામા શબક્‌થની, એટલે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે?"

37 મોટે અવાજે બૂમ પાડી, ઈસુએ છેલ્લો શ્વાસ લીધો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    25 સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં.

    33 બપોરના લગભગ બારથી ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં અંધારપટ છવાયો. 34 બપોરે લગભગ ત્રણ વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે, ‘એલોઈ, એલોઈ લમા શબક્થની, એટલે, મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’"

    37 ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.