Pular para o conteúdo
Publicidade

માર્ક 15:40,41

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

40 કેટલીક સ્ત્રીઓ થોડે દૂર ઊભા રહીને જોતી હતી. મરિયમ માગદાલેણ, નાનાં યાકોબની મા મરિયમ તથા યોસેફની, અને શલોમી હતી. 41 ગાલીલમાં આ સ્ત્રીઓ ઈસુની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી, તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    40 કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગ્દલાની મરિયમ, નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શાલોમી હતી. 41 જયારે ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.