ઈસુનું દફન
42 સાંજ પડી ત્યારે તે તૈયારીનો દિવસ હતો (એટલે કે સાબ્બાથના આગલા દિવસે.) 43 ન્યાયસભાનો એક માનવંતો સભ્ય અરિમથાઈનો યોસેફ પોતે ઈશ્વરના રાજ્યનાં આગમનની વાટ જોતો હતો, હિંમત રાખીને પિલાત પાસે ગયો અને ઈસુના શબની માગણી કરી.

42 સાંજ પડી ત્યારે સિદ્ધીકરણનો દિવસ, એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો, માટે, 43 ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, એટલે અરિમથાઈનો યૂસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો દેહ માગ્યો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.