Pular para o conteúdo
Publicidade

માર્ક 3:22,30

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

22 યરુશાલેમથી આવેલા કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ કહ્યું, સાચી વાત એ છે કે તેનામાં ભૂતોનો સરદાર બાલઝબૂલ છે, ભૂતોના સરદારની મદદથી તે અશુધ્ધ આત્માઓને કાઢે છે.

30 ઈસુએ આ વાતો કહી કારણ કે તેઓ કહેતાં હતા કે તેમને અશુધ્ધ આત્મા વળગેલો છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    22 જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’"

    30 કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.