2 ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે કબરોમાંથી અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળવા આવ્યો.
8 ઈસુએ તે અશુધ્ધ આત્માને ધમકાવતાં કહ્યું, "આ માણસમાંથી બહાર નીકળ."
15 તેઓ ઈસુ પાસે આવ્યા, ત્યારે પેલા ભૂત વળગેલા માણસને વસ્ત્રો પહેરેલો તથા સંપૂર્ણ સ્વસ્થ બેઠેલો જોઈ; તેઓ ભયભીત થયા.