Pular para o conteúdo
Publicidade

માર્ક 6:27,28

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

27 તરત તેણે પોતાના એક અંગરક્ષકને યોહાનનું માથું કાપી લાવવાં જેલમાં મોકલ્યો. અંગરક્ષકે, જેલમાં આવીને યોહાનનું માથું કાપી નાખ્યું. 28 અને તેને તાસકમાં લાવીને છોકરીને આપ્યું, તે લઈને છોકરીએ તેની માં ને આપ્યું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    27 તરત રાજાએ સિપાઈને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો. સિપાઈએ જેલમાં જઈને તેનું માથું કાપી નાખ્યું; 28 અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.