49 પણ જયારે તેઓએ તેમને સરોવર પર ચાલતાં જોયા, ને તેઓએ વિચાયુઁ કે તે કોઈ ભૂત છે. તેઓ ભયભીત બની ચીસો પાડી ઊઠયાં. 50 કેમકે તેઓ સવઁ જોઈને ગભરાય ગયા. તરત જ ઈસુએ તેઓને કહ્યું,
"હિંમત રાખો, ગભરાશો નહિ! એ તો હું છું!"

49 તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને વિચાર્યું કે, એ તો ભૂત છે અને બૂમ પાડી; 50 કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે, ‘હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.’"
+581 estão orando agora.
Junte-se à corrente de oração.