Pular para o conteúdo
Publicidade

માર્ક 6:5,6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 કેટલાક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા, તે સિવાય ઈસુ ત્યાં કોઈ ચમત્કારો કરી શક્યાં નહિ. 6 લોકોનો અવિશ્વાસ જોઈને તેમને આશ્ચર્ય થયું, પછી ઈસુ આસપાસના ગામેગામ શિક્ષણ આપતાં ગયા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં; તે વિના તેઓ ત્યાં કોઈ પરાક્રમી કામ કરી શક્યા નહિ. 6 તેઓના અવિશ્વાસને લીધે તે આશ્ચર્ય પામ્યા અને આસપાસ ગામેગામ તેઓ બોધ કરતા ફર્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.