Pular para o conteúdo
Publicidade

માર્ક 7:25,26,29,30

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

25 હકીકતમાં, એક સ્ત્રી જેની નાની દીકરીને અશુધ્ધ આત્મા વળગ્યો હતો, જેવું તેણે ઈસુ વિશે સાંભળ્યું કે તરત આવીને તે તેમના પગ આગળ પડી. 26 તે સ્ત્રી ગ્રીક હતી, ને સિરિયાના ફિનીકિયામાં જન્મી હતી. તેણે પોતાની દીકરીમાંથી અશુધ્ધ આત્મા કાઢવા ઈસુને વિનંતી કરી.

29 ઈસુએ કહ્યું, "તેં સારો જવાબ આપ્યો છે. જા, તેનામાંથી અશુધ્ધ આત્મા નીકળી ગયો છે."

30 તે ઘરે ગઈ ત્યારે તેની દીકરી પથારીમાં સૂતેલી હતી ને તેનામાંથી અશુધ્ધ આત્મા નીકળી ગયો હતો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    25 કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી. 26 તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્માને કાઢવાને તેમને વિનંતી કરી.

    29 ઈસુએ તેને કહ્યું કે, ‘આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.’" 30 તેણે પોતાને ઘરે આવીને જોયું કે, ‘છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.