Pular para o conteúdo
Publicidade

માર્ક 7:3,4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 ફરોશીઓ અને બધા યહૂદીઓ તેઓની પ્રાચીન ધર્મ પ્રણાલિકા પ્રમાણે હાથ ધોયાં વિના ભોજન લેતાં નહિ. 4 બજારથી ઘરે આવે ત્યારે હાથ ધોયા વિના ભોજન લેતાં ન હતા, આ અને આવી અનેક પ્રણાલિકાઓને તેઓ સદીઓથી વળગી રહ્યાં હતા, જેમ કે પ્યાલા, લોટા, વાસણો તથા પથારીઓને ધોવાની રીત તેઓ પાડતા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના રિવાજ પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા. 4 બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.