Pular para o conteúdo
Publicidade

માર્ક 7:8,9,13

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

8 કારણ કે તમે ઈશ્વરની આ આજ્ઞાઓને અવગણીને માણસોનાં રીતરિવાજોને વધુ સ્થાન આપો છો."

9 "તમારાં રીતરિવાજોને વળગી રહેવા માટે તમે ઈશ્વરના નિયમોને સારી રીતે નકારો છો! 13 આ પ્રમાણે તમારાં રિતરીવાજોને ચાલુ રાખવા તમે ઈશ્વરની આ આજ્ઞા રદ કરો છો, અને એવા અનેક કામો તમે કરો છો."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    8 ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.’" 9 તેણે તેઓને કહ્યું કે, ‘તમે પોતાના રિવાજોને પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો.

    13 અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.