19 જયારે મે પાંચ હજાર સારું પાંચ રોટલી ભાંગી ત્યારે તમે કકડાઓ ની ભરેલી કેટલી ટોપલીઓ ઊઠાવી?"
તેઓએ જવાબ આપ્યો, "બાર,"
20 "અને જયારે મે ચાર હજારને માટે સાત રોટલી ભાંગી, ત્યારે કકડાથી ભરેલી કેટલી ટોપલીઓ ઊઠાવી?"
તેઓએ જવાબ આપ્યો, "સાત."

19 જયારે પાંચ હજારને સારુ પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી?’ તેઓ ઈસુને કહે છે કે, ‘બાર ટોપલીઓ.’"
20 ‘જયારે ચાર હજારને સારુ સાત રોટલી પીરસી ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી? તેઓએ કહ્યું કે ‘સાત ટોપલી.’"
+581 estão orando agora.
Junte-se à corrente de oração.