Pular para o conteúdo
Publicidade

માર્ક 9:36,37

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

36 પછી તેમણે એક નાનાં બાળકને લઈને વચમાં ઊભુ રાખ્યું. બાળકને ખોળામાં લઈને કહ્યું કે, 37 "મારે નામે આવા નાનાં બાળકોમાંનાં એકનો જે આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, અને જે મારો આવકાર કરે છે, તે મારો નહિ પણ મને મોકલનારનો પણ આવકાર કરે છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    36 તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે, 37 ‘જે કોઈ મારે નામે આવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.