Pular para o conteúdo
Publicidade

માર્ક 9:42-48

42 "મારા પર વિશ્વાસ કરનાર, આ નાનાંઓમાંના એકને જો કોઈ ઠોકર ખવડાવે, તો એના કરતાં એવું કરનારને ગળે જો ઘંટીનું મોટું પડ બંધાય અને તે સમુદ્રમાં ફેંકાય તો તે તેને માટે સારું છે. 43 જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાંખ, બે હાથ સાથે કદી ન બુઝાય એવા નરકાગ્નિમાં જવું, 44 તેનાં કરતાં ઠૂંઠો થઈને જીવનમાં પ્રવેશ કરવો તે સારું છે.9:44 ઘણાં ઓળીયામાં આ કલમ નથી 45 અને જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાંખ, બે પગ લઈ નરકમાં જવા કરતાં 46 અપંગ થઈને જીવનમાં પ્રવેશ કરવો એ સારું છે.9:46 ઘણાં ઓળીયામાં આ કલમ નથી 47 અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો, તેને કાઢી નાંખ! બે આંખો સાથે નરકમાં નંખાવવા કરતાં કાણો થઈને ઇશ્વરના રાજયમાં પ્રવેશવું એ સારું છે.9:47 ઘણાં ઓળીયામાં આ કલમ નથી 48 જયાં

" ‘તેમને ખાઈ જનાર કીડો કદી મરતો નથી,

અને અગ્નિ કદી બુઝાતો નથી.’

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.