43 જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાંખ, બે હાથ સાથે કદી ન બુઝાય એવા નરકાગ્નિમાં જવું, 45 અને જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાંખ, બે પગ લઈ નરકમાં જવા કરતાં 47 અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો, તેને કાઢી નાંખ! બે આંખો સાથે નરકમાં નંખાવવા કરતાં કાણો થઈને ઇશ્વરના રાજયમાં પ્રવેશવું એ સારું છે.9:47 ઘણાં ઓળીયામાં આ કલમ નથી
Publicidade
માર્ક 9:43,45,47
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
43 જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે
45 જો તારો પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે
47 જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું,
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.