Pular para o conteúdo
Publicidade

માર્ક 9:9,10

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

9 અને જ્યારે તેઓ પર્વત ઉપરથી નીચે ઊતરતાં હતાં, ઈસુએ તેઓને ફરમાવ્યું કે માણસનો દીકરો મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી તમે જે જોયું છે તે કોઈને કહેતા નહિ. 10 તેઓએ એ વાત મનમાં રાખી, અને મરણમાંથી સજીવન થવું શું હશે, તે વિશે ચર્ચા કરતા રહ્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    9 તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, ‘તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.’" 10 તેઓએ તે સૂચના મનમાં રાખીને ‘મૃત્યુમાંથી પાછા ઊઠવું’ એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.