Pular para o conteúdo
Publicidade

રોમનોને 12:1,2

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

જીવંત અર્પણ

1 આથી, ભાઈઓ અને બહેનો, ઈશ્વરની દયાને લીધે હું તમને વિનંતી કરું છું કે તમે તમારાંં શરીરોનું જીવંત, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાન તરીકે અપઁણ કરો. 2 આ જગતના રૂપનું તમે અનુકરણ ન કરો, પરંતુ તમારા મનથી નવીનતા દ્ગારા રૂપાંતર પામો. જેથી તમે ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા જાણી શકો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું, અર્પણ કરો; તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. 2 આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે જાણી શકો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.