Pular para o conteúdo
Publicidade

રોમનોને 12:20,21

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

20 એને બદલે:

તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખવડાવ,

જો તે તરસ્યો હોય તો તેને પાણી આપ;

આમ કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરશે.

21 ભૂંડાથી તું હારી ન જા, પરંતુ સારાથી ભૂંડાનો પરાજય કર.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    20 પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. 21 દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.