Pular para o conteúdo
Publicidade

રોમનોને 15:1

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

બીજાનો ખ્યાલ કરો

1 આપણે જે શસક્ત છીએ તેઓએ અશકતોની નિર્બળતાને સહન કરવી, અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 હવે નિર્બળોની નબળાઈને ચલાવી લેવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણ શક્તિમાનોની ફરજ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.