25 હવે, જો કે, હું યરુશાલેમમાં પ્રભુનાં લોકોની સેવા કરવા જાઉં છું. 26 કેમકે મકદોનિયા અને અખાયાના લોકો યરુશાલેમમાં રહેતા પ્રભુનાં લોકોમાં જેઓ ગરીબ છે તેમને માટે રાજીખુશીથી દાન આપવાનું સારું લાગ્યું.
Publicidade
રોમનોને 15:25,26
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
25 પણ હાલ તો હું સંતોની સેવામાં યરુશાલેમ જાઉં છું.
26 કેમ કે યરુશાલેમના સંતોમાં જેઓ ગરીબ છે, તેઓને માટે કંઈ દાન એકત્ર કરવું, એ મકદોનિયાના તથા અખાયાના ભાઈઓને સારું લાગ્યું.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.