Pular para o conteúdo
Publicidade

રોમનોને 4:3-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 શાસ્ત્ર શું કહે છે? અબ્રાહમે ઈશ્વર પર વિશ્વાસ કર્યા, અને તે તેને લેખે ન્યાયીપણાં તરીકે ગણવામાં આવ્યો.

4 જે માણસ કામ કરે છે તેને વેતન ભેટ તરીકે નહિ પરંતુ હક્કરૂપે ગણવામાં આવે છે. 5 પણ જે માણસ કામ કરતો નથી, પણ અધમીઁને ન્યાય ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અથેઁ ગણવામાં આવે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 કેમ કે શાસ્ત્રવચન શું કહે છે? કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને માટે ન્યાયીપણાને અર્થે ગણાયો.

    4 હવે કામ કરનારને જે પ્રતિફળ મળે છે તે કૃપારૂપ ગણાતું નથી, પણ હકરૂપ ગણાય છે. 5 પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.