Pular para o conteúdo
Publicidade

રોમનોને 5:3,4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 એટલું જ નહિ પણ મુશ્કેલીઓમાં પણ આપણે આનંદ કરીએ છીએ. કેમકે આપણે જાણીએ છીએ કે મુશ્કેલીઓ ધીરજ ઉત્પન્ન કરે છે; 4 ધીરજથી, ચારિત્ર્યને, અને ચારિત્ર્યથી આશા ઉત્પન્ન થાય છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ, 4 ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે;

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.