8 પણ આપણે જયારે પાપી હતા ત્યારે આપણે માટે મસીહ મરણ પામ્યા, તેમાં ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો.
9 હવે આપણે તેના રકત દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યા છે તેના દ્વારા આપણે ઈશ્વરના કોપથી બચીશું એ કેટલું ખાતરીપૂર્વક છે.

8 પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. 9 તેથી હવે આપણે હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવાયા છીએ જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરના ક્રોધથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.