Pular para o conteúdo
Publicidade

રોમનોને 7:15,24,25

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

15 હું જે કરું છું તે હું સમજી શકતો નથી, હું જે કરવા ઈચ્છું છું તે હું કરી શકતો નથી, પરંતુ જે હું ધિક્કારું છું તે જ હું કરું છું.

24 હું કેવો દુભાઁગ્ય માણસ છું મને આ મરણનાં શરીરમાંથી મને કોણ છોડાવશે! 25 આપણા પ્રભુ ઈસુ મસીહ દ્ગારા મને છોડાવનાર ઇશ્વરનો આભાર માનું છું!

હું મારા મનમાં ઇશ્વરનાં નિયમનો ગુલામ છું પણ મારા પાપી સ્વભાવમાં પાપનાં નિયમનો ગુલામ છું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    15 કેમ કે હું જે કરું છું, તે હું સમજથી કરતો નથી, કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે કરું છું.

    24 હું કેવો દુઃખિત મનુષ્ય! કે મને આ મરણના શરીરથી કોણ છોડાવશે? 25 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું, તે માટે હું પોતે મનથી ઈશ્વરના નિયમશાસ્ત્રની, પણ દેહથી પાપના સિદ્ધાંતની, સેવા કરું છું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.