Pular para o conteúdo
Publicidade

રોમનોને 7:7,8,17-20,23

નિયમ અને પાપ

7 તો આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ! છતાં, જો નિયમ ન હોત તો પાપ શું છે તે મેં જાણ્યું ન હોત. કેમકે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે "લોભ ન કર" તો મને ખબર ન હોત કે લોભ ખરેખર શું છે. 8 પણ પાપે પ્રસંગ મળવાથી આજ્ઞા વડે મારામા દરેક પ્રકારનો લોભ ઉત્પન્ન કયોઁ કેમકે નિયમ વિના પાપ નિજીઁવ હતું.

17 તો હવે જે તે કરે છે તે હું પોતે નથી, પણ મારામાં રહેલું પાપ છે તે જ તે કરે છે. 18 હું જાણું છું કે મારાંમાં એટલે મારા દેહમાં કાંઈ સારું વસતું નથી. હું સારું કરવાની ઈચ્છા રાખું છું, પણ તે પ્રમાણે કરી શકતો નથી. 19 પણ જે સારું કરવાની હું ઈચ્છા રાખું છું, તે હું કરતો નથી, પણ ભૂંડું જે મારે ન કરવું જોઈએ, તે હું કર્યા કરું છું. 20 હવે જે હું ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારાંમાં રહેલું પાપ તે કરે છે.

23 પણ હું મારામાં એક અલગ નિયમને કાયઁ કરતો જોઉં છું જે મારા મનનાં નિયમ સામે લડે છે અને મારામાં કામ કરતા પાપનાં નિયમનો કેદી બનાવે છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.