11 છતાં જોડીયા જન્મ્યા પહેલાં તેઓએ હજી કંઇ પણ સારું કે ખરાબ કર્યુ ન હતુ, જેમાં ઈશ્વરની પસંદગીનો હેતુ ટકી રહે.
16 તેથી તે મનુષ્ય ઈચ્છા કે પ્રયત્ન પર આધારીત નથી, પણ ઈશ્વરની દયા પર આધારીત છે. 18 તેથી ઈશ્વર ચાહે તેના પર દયા કરે છે અને ચાહે તેને કઠણ કરે છે.