Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 1:1,2

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈશ્વરનાં અંતિમ શબ્દો: તેમનાં પુત્ર

1 પ્રાચીન સમયમાં ઈશ્વર આપણા પિતૃઓ સાથે પ્રબોધકો દ્વારા જુદી જુદી રીતે અનેકવાર બોલ્યાં હતા, 2 પરંતુ આ છેલ્લા યુગમાં પુત્ર કે જેને તેમણે સઘળાના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિ ઉત્પન્ન કરી, તેમની દ્રારા આપણી સાથે બોલ્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વરે અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી. 2 તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.