Pular para o conteúdo
Publicidade

હિબ્રૂ 1:1-3

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈશ્વરનાં અંતિમ શબ્દો: તેમનાં પુત્ર

1 પ્રાચીન સમયમાં ઈશ્વર આપણા પિતૃઓ સાથે પ્રબોધકો દ્વારા જુદી જુદી રીતે અનેકવાર બોલ્યાં હતા, 2 પરંતુ આ છેલ્લા યુગમાં પુત્ર કે જેને તેમણે સઘળાના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિ ઉત્પન્ન કરી, તેમની દ્રારા આપણી સાથે બોલ્યા. 3 પુત્ર ઈશ્વરના મહિમાનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી નિભાવી રાખે છે; તેઓ પાપોનું પ્રાયશ્ચિત કરીને તેઓ સ્વર્ગમાં મહિમાની જમણી બાજુએ બિરાજમાન છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વરે અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી. 2 તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. 3 તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.