15 માટે, ઈસુ દ્રારા, આપણે ઈશ્વરને સ્તુતિનું બલિદાન નિત્ય ચઢાવીએ, જે તેમના નામનું જાહેરમાં કબૂલ કરનારા હોઠોનું ફળ છે.
Publicidade
હિબ્રૂ 13:15
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
15 માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.