7 તમને ઈશ્વરનાં વચનો કહેનાર તમારાં આગેવાનોને યાદ કરો. અને તેમના જીવનનાં પરિણામનો વિચાર કરો અને તેમના વિશ્વાસનું અનુકરણ કરો.
17 તમારાંં આત્મિક આગેવાનોનો ભરોસો રાખો અને તેમને આધીન રહો, કારણ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા પર નજર રાખે છે. આમ કરવાથી તેમનું કાયઁ આનંદદાયક બને, બોજારૂપ નહિ, કારણ કે તેથી તમને પણ ગેરલાભ થાય.