ઈસુ સજીવન થયા
1 વિશ્રામવાર પૂરો થતાં મરિયમ માગદાલેણ, શલોમી, તથા યાકોબની મા મરિયમ સુગંધી દ્રવ્યો ખરીદી લાવી. જેથી તેઓ તેમના શરીરે ચોળે
1 વિશ્રામવાર પૂરો થતાં મરિયમ માગદાલેણ, શલોમી, તથા યાકોબની મા મરિયમ સુગંધી દ્રવ્યો ખરીદી લાવી. જેથી તેઓ તેમના શરીરે ચોળે
1 વિશ્રામવાર વીતી ગયા પછી મગ્દલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમીએ, સુગંધી ચીજો વેચાતી લીધી, એ માટે કે તેઓ જઈને તેમને લગાવે.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.