Pular para o conteúdo
Publicidade

રોમનોને 1:21,22

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

21 કારણ કે તેઓ ઈશ્વરને જાણતા હોવા છતાં પણ તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ, કે તેમનો આભાર માન્યો નહિ. પણ તેઓના વિચારો વ્યથઁ થઇ ગયા અને તેમના મુખઁ મન અંધકારમય થઇ ગયા. 22 પોતે જ્ઞાની છે એવો દાવો કર્યા છતાં પણ તેઓ મૂર્ખ બન્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    21 કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નાસમજ મન અંધકારમય થયાં.

    22 પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા;

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.