Pular para o conteúdo
Publicidade

રોમનોને 16:1,2

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

વ્યકિતગત શુભેચ્છાઓ

1 આપણી પ્રિય બહેન ફેબી કિંખ્રિયા મંડળીની તે સેવિકા છે, હું તેમને ભલામણ કરું છું. 2 હું તમને વિનંતી કરું છું પ્રભુના લોકોને ઘટે તેવો પ્રભુમાં તેનો સ્વીકાર કરજો અને શકય તે સર્વ મદદ કરજો કારણ કે તેણે મને તથા બીજી ઘણી વ્યકિતઓને જરૂરિયાતનાં સમયે મદદ કરી છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 વળી આપણી બહેન ફેબી જે કેંખ્રિયામાંના વિશ્વાસી સમુદાયની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે, 2 સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો, અને જે કોઈ બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો; કેમ કે તે પોતે મને તથા ઘણાંને પણ સહાય કરનાર થઈ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.