Pular para o conteúdo
Publicidade

સંદર્શન 12:9,10

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

9 તે મોટા અજગરને બહાર ફેંકી દેવામાં આવ્યો, તે જ પુરાતન સર્પ જેને દુષ્ટ અથવા શેતાન કહેવામાં આવે છે, જે આખા જગતને ભમાવે છે, તેને તેના દૂતો સહિત પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.

10 પછી મેં આકાશમાં એક મોટો અવાજ સાંભળ્યો:

"હવે આપણા ઇશ્વરનું તારણ,

તથા તેમનાં રાજ્યનું પરાક્રમ.

અને તેમનાં મસીહનો અધિકાર આવ્યો છે,

કેમકે આપણા ભાઈઓ અને બહેનો પર દોષ મૂકનાર,

જે આપણા ઈશ્વરની સમક્ષ રાતદિવસ તેઓના પર દોષ મૂકે છે,

તેને નીચે ફેંકવામાં આવ્યો છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    9 તે મોટો અજગર બહાર ફેંકી દેવાયો. એટલે તે જૂનો સાપ જે દુશ્મન તથા શેતાન કહેવાય છે, જે આખા માનવજગતને ભમાવે છે, તેને પૃથ્વી પર ફેંકી દેવાયો. અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવાયા.

    10 ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે, ‘હમણાં ઉદ્ધાર, પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેમની વિરુદ્ધ આક્ષેપો મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.