Pular para o conteúdo
Publicidade

સંદર્શન 13:16,17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

16 વળી નાનાં કે મોટાં, શ્રીમંત કે ગરીબ, ગુલામ કે મુક્ત તે દરેક પોતાના જમણા હાથ પર અથવા કપાળ પર તેની નિશાની તરીકે છાપ લેવડાવે છે. 17 એ નિશાની સિવાયની કોઇથી વેચાયલેવાય નહિ, તે નિશાની તે પશુનું નામ કે તેનાં નામની સંખ્યા છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    16 વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણાં હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે; 17 વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાય-લેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.