13 પછી મેં જોયું તો અજગરના મુખમાંથી, દુષ્ટ પશુનાં મુખમાંથી, તથા જૂઠા પ્રબોધકોનાં મુખમાંથી દેડકાના જેવા ત્રણ દુષ્ટ આત્માઓ બહાર નીકળી આવ્યા. 14 તે ચમત્કાર કરનાર ભૂતોના આત્માઓ છે, અને તેઓ આખી પૃથ્વીનાં રાજાઓ સાથે બહાર ગયા જેથી તેઓ બધા સર્વશકિતમાન ઈશ્વરના મહાન દિવસે ઈશ્વર વિરુદ્ધ લડાઈ કરવા માટે એકત્ર થાય.
Publicidade
સંદર્શન 16:13,14
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
13 ત્યારે પેલા અજગરના મોંમાંથી, હિંસક પશુના મોંમાંથી તથા જૂઠાં પ્રબોધકના મોંમાંથી નીકળતા દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્મા મેં જોયા; 14 કેમ કે તેઓ ચમત્કારિક ચિહ્નો કરનારા દુષ્ટાત્માઓ છે, કે જેઓ આખી દુનિયાના રાજાઓ પાસે જાય છે એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારુ તેઓ તેઓને એકત્ર કરે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.