10 ત્યારે હું તેની આરાધના કરવા માટે તેના પગે પડયો. પણ તેણે મને કહ્યું, "એમ ન કર! હું તમારા ભાઈઓ અને બહેનો જેઓ ઈસુની સાક્ષીને વળગી રહેનારાંઓમાનો સાથી સેવક છું. ઈશ્વરની આરાધના કર! કેમકે ઈસુ વિશેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે."
Publicidade
સંદર્શન 19:10
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
10 મેં તેમને ભજવાને દંડવત પ્રણામ કર્યા, પણ તેમણે મને કહ્યું કે, ‘જોજે, એવું ન કર, હું તારો અને ઈસુની સાક્ષી રાખનારા તારા ભાઈઓમાંનો એક સાથી સેવક છું; ઈશ્વરનું ભજન કર; કેમ કે ઈસુની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.