Pular para o conteúdo
Publicidade

સંદર્શન 19:19,20

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

19 પછી મેં પશુને અને પૃથ્વીનાં રાજાઓ અને તેઓના સૈન્યને ઘોડા પરના સવાર સામે તથા તેના સૈન્ય સામે લડાઈ કરવાને એકઠાં થયેલા જોયા. 20 પણ પશુ પકડાઈ ગયું, અને તેની આગળ જે જૂઠા પ્રબોધકો જેણે તેના વતી ચિહ્નો કયાઁ હતાં. આ ચિહ્નો દ્રારા જેણે આ પશુની છાપ લેનારાઓને અને તેની મૂર્તિપૂજા કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. અને બંન્નેને ગંધકથી સળગતી અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    19 પછી મેં હિંસક પશુ, દુનિયાના રાજાઓ તથા તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા મેં જોયા. 20 હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને સળગતા ગંધકની સરોવરમાં, જીવતા જ ફેંકવામાં આવ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.