Pular para o conteúdo
Publicidade

સંદર્શન 2:4,5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 આમ છતાં તારી વિરુધ્ધ મારે આટલું છે કે: તે તારા પ્રથમનાં પ્રેમનો ત્યાગ કયોઁ છે. 5 એ માટે તું જયાંથી પડયો છે તે યાદ કરીને પસ્તાવો કર, અને પહેલાંના જેવાં કામ કર. અને જો તું પસ્તાવો નહિ કરે તો હું તારી પાસે આવીશ અને તારા સ્ટેન્ડને તેના સ્થાનેથી દૂર કરી નાંખીશ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. 5 એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર તથા પ્રથમના જેવા કામ નહિ કરે તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું હટાવી દઈશ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.