12 તેનો કોટ વિશાળ અને ઊંચો હતો, અને બાર દૂતો તેના બાર દરવાજે હતા. તે દરવાજા પર ઇઝરાયેલનાં બાર કુળનાં નામ લખવામાં આવ્યા હતાં. 13 તેની પૂર્વ તરફ ત્રણ દરવાજા, ઉત્તર તરફ ત્રણ, પશ્ચિમ તરફ ત્રણ અને દક્ષિણ તરફ ત્રણ દરવાજા હતા. 14 શહેરને કોટનાં પાયામાં બાર પથ્થરો હતા, અને તે પર હલવાનના બાર પ્રેષિતોનાં નામ લખાયેલાં હતાં.
Publicidade
સંદર્શન 21:12-14
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
12 તેની દિવાલ મોટી તથા ઉંચી હતી અને જેને બાર દરવાજા હતા, અને દરવાજા પાસે બાર સ્વર્ગદૂતો ઊભેલા હતા. દરવાજા પર ઇઝરાયલનાં બાર કુળોના નામો લખેલાં હતાં. 13 પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા.
14 નગરની દીવાલના પાયાના બાર પથ્થર હતા, અને તેના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ હતાં.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.