Pular para o conteúdo
Publicidade

સંદર્શન 21:3

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 રાજ્યાસન પરથી મેં એક મોટો પોકાર સાંભળ્યો, "જુઓ, ઈશ્વરનું નિવાસસ્થાન હવે લોકોની મધ્યે છે. તે તેઓની સાથે રહેશે, તેઓ તેમના લોક થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહેશે અને તેમનો ઈશ્વર થશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 રાજ્યાસનમાંથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, ‘જુઓ, ઈશ્વરનું રહેઠાણ માણસોની સાથે છે, અને ઈશ્વર તેઓની સાથે વસશે, અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.