Pular para o conteúdo
Publicidade

સંદર્શન 22:3,4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 હવે પછી કંઈ પણ પ્રકારનો શાપ થનાર નથી. શહેરમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે. 4 તેઓ તેમનું મુખ જોશે, અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તે નગરમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે, 4 તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.