15 હું તારાં કાર્ય જાણું છું. તું ઠંડો કે ગરમ નથી. તું ઠંડો કે ગરમ થા એવું હું ઇચ્છું છું! 16 પણ તું હૂંફાળો છે. તું નથી ઠંડો કે નથી ગરમ. એટલે હું તને મારા મોંમાંથી થૂંકી નાંખીશ.
Publicidade
સંદર્શન 3:15,16
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
15 તારાં કામ હું જાણું છું, કે તું ઠંડો નથી, તેમ જ ગરમ પણ નથી; તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું! 16 પણ તું હૂંફાળો છે, એટલે ગરમ નથી તેમ જ ઠંડો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.