Pular para o conteúdo
Publicidade

સંદર્શન 3:16,17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

16 પણ તું હૂંફાળો છે. તું નથી ઠંડો કે નથી ગરમ. એટલે હું તને મારા મોંમાંથી થૂંકી નાંખીશ. 17 તું કહે છે, ‘હું શ્રીમંત છું, મેં સંપતી મેળવી છે, અને મારે કશાંની ખોટ નથી,’ પણ તું જાણતો નથી કે તું કંગાલ, બેહાલ, દરિદ્રી, અંધ તથા નગ્ન છે;

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    16 પણ તું હૂંફાળો છે, એટલે ગરમ નથી તેમ જ ઠંડો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.

    17 તું કહે છે કે, હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી; પણ તું જાણતો નથી કે, તું કંગાળ, દયાજનક, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.