Pular para o conteúdo
Publicidade

સંદર્શન 3:8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

8 હું તારા કામ જાણું છું. જો તારી આગળ મેં દ્રાર ઉઘાડું મૂક્યું છે તેને કોઈ બંધ કરી શકતું નથી. હું જાણું છું કે તારામાં થોડી શકિત છે, છતાં તું મારાંં વચનને આધીન રહ્યો છે અને તેં મારા નામનો ઈન્કાર કર્યો નથી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    8 તારાં કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ખુલ્લું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. તારામાં થોડી શક્તિ છે, તોપણ તેં મારી વાત માની છે અને મારા નામનો ઇનકાર કર્યો નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.